Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વડિયામાં બાવકુભાઇ ઉંધાડના હસ્તે પોલીયો નાબૂદી અભિયાનનો પ્રારંભ

વડીયા : અમરેલી જિલ્લા કલેકટર આયુષ્ય ઓક ની સૂચનાથી તમામ તાલુકા વિભાગના હેલ્થ સેન્ટર ખાતે તા.૧૯- ૧-૨૦૨૦દ્ગક્ન રોજ પોલિયો નાબૂદી અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેમાં પૂર્વમંત્રી બાવકુભાઈ ઉદ્યાડેઙ્ગ તાલુકા પે.સેન્ટર શાળામાં બાળકને પોલિયોના બે ટીપાં પીવડાવી શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આરોગ્યની ટિમ,આંગણવાડી વર્કર,આશાવર્કર તેમજ પૂર્વમંત્રી બાવકુભાઈ ઉદ્યાડ,તાલુકા પચાયત સદસ્ય તુષાર ગણાત્રા,ઉપસરપંચ છગનભાઇ ઢોલરીયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા આ કાર્યક્રમને પ્રથમ બાળકને પૂર્વમંત્રી ના વરદ હસ્તે પોલિયોના બે ટીપાં પીવડાવીને શરૂ કરાયો હતો.(તસ્વીર - અહેવાલ : દિવ્યાંગગીરી ગોસાઇ,વડીયા)

(11:39 am IST)