Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જસદણ-વિંછીયા તાલુકામાં ખેડૂતોના હિતમાં કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ

આજે અમરાપુર સંસ્થા ખાતે જસદણ અને વિંછીયા પંથક ના ખેડૂતો ને કમોસમી વરસાદ ને કારણે થયેલ નુકશાની માટે દરેક ગામ ના સરપંચો તેમજ તાલુકા પંચાયત સભ્યો.જિલ્લા પંચાયત ના સભ્યો તેમજ મહત્વના આગેવાનો અને જસદણ વિંછીયા ના પ્રાંતધિકારી ની હાજરી મા ખેડુતો ને થયેલ નુકશાની ના વળતર અને જે ખેડૂતોએ ઓનલાઈન અરજી નથી કરેલ તેવા ખેડૂતો ને સરકાર તરફ થીઙ્ગ તાત્કાલિક સહાય અને વળતર મળે તે માટે ર્ંમાનનીય કેબીનેટ મંત્રીશ્રી.કુંવરજીભાઇ બાવળીયા સાહેબે ની અધ્યક્ષતામાં મળેલ મિટિંગ માંર્ં ખેડૂતોના હિતના નિર્ણયો લેવાયા છે.

જેમાં ખેડૂતોને થયેલ નુકશાની માટે આર્થિક સહાય મેળવવા માટે જે ખેડૂતોએ અરજી નથી કરેલ તેવા ખેડૂતોઙ્ગ પણ સહાય મળશે.

ંજે ખેડૂતો ને કમોસમી વરસાદ ને કારણે પાક માં નુકશાની થયેલ છે તેવા ખેડૂતો ને સહાય પેટેઙ્ગ હેકટરે ૧૩.૮૦૦ ની આર્થિક સહાય મળશે તેમજ પીયત અને બીનપીયત વાળા બન્ને ખેડૂતો ને આ આર્થિક સહાય મળે તે માટે આવતીઙ્ગ કાલે ની કેબીનેટ ની મીટીંગ માં સરકાર નું ધ્યાન દોરશે.

ંઆપણા લોક સેવક કુંવરજીભાઇ બાવળીયા સાહેબે ખેડૂતો ની ચિંતા કરતા જણાવ્યું હતું કે જે ખેડૂતો ને પાક વિમો લીધો છે.અને થયેલ નુકશાની માટે ૭૨ કલાક માં અરજી કરેલ છે.તેવા ખેડૂતો ને યોગ્ય વળતર મળર્શેં.

ંજે ખેડુતોએ ને ત્યાં વીમા કંપનીએ સર્વે બાદ ક્રોપકટિંગ થયાં પછી કમોસમી વરસાદ પડયો છે તેવા ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટેઙ્ગ વિમા કંપનીઓને સરકાર દબાણ કરશે અને ખેડૂતો ના હિત માં લેવાશે નિર્ણય કુંવરજીભાઇ બાવળીયા સાહેર્બં ર્ંસાચા લોક સેવક ની સેવા એજ આપણી સમૃદ્ઘિ ર્છેં ર્ંકુંવરજીભાઇ બાવળીયા સાહેબ દરેક સમાજ માટે રાત દિવસ મહેનત કરે છે દરેક સમાજ ને પોતાનો પરિવાર સમજીને કામ કરે ર્છેં તેવો સુર મિટીંગમાં ઉઠયો હતો.

(11:40 am IST)