Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પોરબંદરમાં વધુ ૧,૪૭ લાખનો અખાદ્ય ગોળ ઝડપાયો

પોરબંદર, તા., ર૧: થોડા દિવસ પહેલા માર્કેટીંગ યાર્ડમાં અખાદ્ય ગોલનો જથ્થો ઝડપાયા બાદ ગઇકાલે વધુ ૧,૪૭,૭૦૦ નો અખાદ્ય ગોળ કુલ ર૧૧ ડબામાં જયુબેલી વિસ્તારમાં દીવ્યેશ પુષ્કરરાય જોશીની દુકાન અને વખારમાંથી પોલીસે પકડી પાડયો છે.

આ અખાદ્ય ગોળના નમુના લઇને એફએસએલને મોકલી આપ્યા છે.

(12:51 pm IST)