Gujarati News

Gujarati News

તા. ૨૧ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૯ શનિવાર
તા. ૨૦ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૮ શુક્રવાર

ઓગષ્‍ટ ર૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્‍યાન કૌટુબિંક આધારિત ચોથી કેટેગરી સિવાય તમામ કેટેગરીમાઓ બે થી નવ અઠવાડિયા આગળ વધેલ છે. આ વિભાગમાં ચોથી કેટેગરી એકપણ અડવાડીયું ચાલુ માસ દરમ્‍યાન આગળ વધેલ નથી. તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગમાં ૩જી કેટેગરી તથા બીજા અન્‍ય કામદારોની આ કેટેગરી ફકત આઠ આઠ અઠવાડીયા આગળ વધેલ છે. જયારે પહેલી અને બીજી કેટેગરી એકપણ અઠવાડીયું આગળ વધેલ નથી. વધારામાં ચોથી અને ધાર્મિક વ્‍યકિતઓની કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હતો. પરંતુ હવે તે બે વર્ષ પાછળ ધકેલાઇ જવા પામેલ છે અને હાલમાં ૮ મી ફેબ્રુઆરી ર૦૧૬ ચાલે છે એટલે આ કેટેગરીઓમાં વિપરિત પરિસ્‍થિતિ સર્જાવા પામેલ છે: access_time 10:32 pm IST

તા. ૧૯ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૭ ગુરૂવાર
તા. ૧૮ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૬ બુધવાર
તા. ૧૭ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૫ મંગળવાર

શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોએ પોતાના જીનાલયની રજત જયંતી મહોત્‍સવની રંગેચંગે કરેલી ઉજવણીઃ રર મી જુનથી ૧લી જુલાઇ દરમ્‍યાન દસ દિવસોનું કરેલું ભવ્‍ય આયોજનઃ ઇલીનોઇ રાજયના ગવર્નર બ્રુસ રાઉનરે ર૯મી જુનનો દિવસ સમગ્ર રાજયમાં અહિંસા દિન તરીકે ઉજવવાની કરેલી ઘોષણાઃ કુક કાઉન્‍ટીના અધીકારીઓએ એક ઘોષણાપત્ર દ્વારા જૈન સોસાયટી સમાજ હિર્તાર્થે જે કાર્ય કરી રહેલ છે તેની સરાહના કરવામાં આવીઃ ગુરૂદેવ ચિત્ર-ભાનુજીના જીવંત સ્‍મારકનું થયેલું ઉદઘાટનઃ પ્રમોદાબેને આપેલી હાજરીઃ તિર્થભૂમિ ગિરિરાજ પાલીતાણા ડુંગરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હજારોની સંખ્‍યામાં શ્રાવક અને શ્રાવિકાએ લાભ લીધોઃ મોટા ભાગના લોકોએ નવ્‍વાણુની જાત્રા કરી ધન્‍યતા પ્રાપ્ત કરીઃ સંઘના ચેરમેન અતુલ શાહ તેમજ પ્રમુખ વિપુલ શાહે સૌનો માનેલો આભાર: access_time 11:20 pm IST