Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • ગુજરાત કોંગ્રેસના મહામંત્રી શ્રી હિમાંશુ વ્યાસને રાષ્ટ્રીય કોંગ્રેસમાં મંત્રીપદે નિયુકત કરતા રાહુલ ગાંધી access_time 6:02 pm IST

  • ૩ કરોડની જુની નોટ સાથે ૫ની ધરપકડ પુણેમાં પોલીસ ૫ લોકોની ૫૮૦ અને ૧૦૦૦ના દરની જુની ચલણી નોટો સાથે ધરપકડ કરી હતી. નોટોની કિંમત લગભગ ૩ કરોડ જેટલી છે: પોલીસે આ અંગે તપાસ આદરી છે access_time 11:39 am IST

  • સુરતમાં નવી કોર્ટ બિલ્ડીંગના ૮મા માળેથી ઝંપલાવી મહિલાનો આપઘાત access_time 6:00 pm IST