Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ગોંડલના વાસાવડની વાસાવડી નદી ગાંડીતુર

ગોંડલ :તાલુકાના વાસાવડ ગામે વાસાવડી નદી ગાંડીતુર થઇ હતી. બસ સ્‍ટેન્‍ડ જતા રોડ ઉપર પાણી ફરી વળતા રસ્‍તો બંધ થયો હતો. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

 

(10:42 am IST)