Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ધ્રોલ તાલુકાના લૈયારા ગામે વાડી વિસ્તારમા અજગરનુ રેસ્ક્યુ કરાયું

ધ્રોલ તાલુકાના લૈયારા ગામે વાડી વિસ્તારમાંથી ફોરેસ્ટ ટીમ દક્ષાબેન સોરઠીયા તેમજ રઘુભાઈ તેમજ રવિભાઈ  દ્વારા તેમજ જામનગર જિલ્લા પંચાયતના ચેરમેન લખધીરસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ પોલ ઉભા જાડેજા આગેવાની છે અને ગામના આગેવાનો સાથે આજરોજ અજગર પકડવામાં આવેલ તેવુ જણાવ્યુ હતુ ( સંજય ડાંગર ધ્રોલ)

(12:15 am IST)