Gujarati News

Gujarati News

રાજકોટમાં શાળા-કોલેજ આસપાસ પડયા પાથર્યા રહેતાં છેડતીબાજો વિરૂધ્‍ધ કડક ઝૂંબેશ જરૂરી: રાંચીમાં સ્‍કૂલ-કોલેજ ખાતે છાત્રાઓની મદદ માટે વિશાળ હોર્ડિંગ્‍સ મુકાયાઃ શક્‍તિ કમાન્‍ડોની નજર : શહેરમાં મહિલા પોલીસ કર્મચારીઓની દૂર્ગા શક્‍તિ અને શી ટીમો કાર્યરતઃ શહેર પોલીસની ટીમો પણ ઓચીંતા શાળા-કોલેજ આસપાસ ચેકીંગ કરી છેડતીબાજોને સબક શીખવે તેવી વાલીગણ અને છાત્રાઓમાં માંગણી : શહેર પોલીસની ‘સુરક્ષિતા' એપ મહિલાઓ-છાત્રાઓને ઉપયોગીઃ પરંતુ હાલમાં ટેકનીકલ ખામી ઉભી થઇ છેઅભયમ ૧૮૧ની ટીમ પણ બહેનોની મદદ માટે સતત રહે છે તૈયાર : આઇયુસીએડબલ્‍યુની ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે સતત રહે છે જાગૃત access_time 3:40 pm IST