Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

રાજુલાના દાતરડીમાં ફોરવ્હીલ રોકાવી એડવોકેટ પર ચાર શખ્સોએ હુમલો કર્યો

અમરેલી, તા. ૧૪ : રાજુલા તાલુકાના દાતરડી ગામે રોડ પર ઇમરાનભાઇ ઇસુભાઇ ગાહા એડવોકેટ પોતાની ફોરવ્હીલમાં અન્ય લોકો સાથે જતા હતા. ત્યારે જીણા લખમણ લાખણોત્રા તથા બેથી ત્રણ અજાણ્યા શખ્સોએ ગાડી રોકાવી ગાળો બોલી મારમારી ધમકી આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.(

(1:38 pm IST)