Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પોરબંદર જિ.પં.ની રાણાકંડોરણા બેઠક માટે ભાજપના આશાબેન ભૂતિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

કુતિયાણા, તા. ૧૪ : પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠકની યોજનાર ચૂંટણી માટે રાણાકંડોરણાના ભાજપના ઉમેદવાર આશાબેન ભૂતિયાએ આજે તેમના સમર્થકો સાથે કુતિયાણા પ્રાંત કચેરીએ આવીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.(

(1:25 pm IST)