Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ભાવનગર ખાતે અંડર-૧૪ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ

ભાવનગર :  સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે મહાનગરપાલિકા અમલીકરણ સમિતિની રાહબરી નીચે જિલ્લા રમતગમત અધિકારી કચેરી ભાવનગર શહેર સંચાલિત ખેલ મહાકુંભ અંતર્ગત અંડર ૧૪ ટેબલ ટેનિસ ભાઈઓ બહેનો ની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૧૨ થી૧૫ ડિસેમ્બર દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાઈઓમાં ૧૫૩, બહેનો ૧૩૯ સાથેઙ્ગ ૨૯૨ ખેલાડીએ ભાગ લીધો છે, ૨૪ ટેકનિકલ આઙ્ખફીસિયલ,૧૫ વ્યવસ્થાઓઙ્ગ ૨ કોચ અને પસંદગી સમિતિના સભ્ય સ્પર્ધામાં સહભાગી થયેલ છે.

(11:51 am IST)