Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગિરનાર ગૌમુખી ગંગામાં હવનાષ્ટમી બિડુ હોમતા પૂ. મુકતાનંદબાપુ

જૂનાગઢઃ ગિરનાર પર્વત પર આવેલ ગૌમુખી ગંગાની જગ્યા ખાતે અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુ તથા સંપૂર્ણાનંદબાપુએ નવરાત્રી અનુષ્ઠાન કરેલ. જેની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલ હવનમાં બીડુ હોમી આહુતી આપતા પૂ. મુકતાનંદબાપુ, પૂ. સંપૂર્ણાનંદબાપુ તથા પૂ. રાજબાપુ, પૂ. ગણેશાનંદજીબાપુ તેમજ પૂ. સુબોધાનંદબાપુ સહિતના સંતો અને ભાવિકો નજરે પડે છે (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:14 pm IST)