Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાજકોટ ના કુવાડવા રોડ, 80 ફુટ રોડ સ્થિત શ્રી નવદુર્ગા ગરબી મંડળ, શ્રી ક્રાંતી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રાચીન ગરબી માં બાળાઓ નો અદ્ભુત રાસ, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા