Gujarati News

Gujarati News

રાજ્યના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર:ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી.: કેફી દ્રવ્યો અંગે બાતમી આપનાર બાતમીદારો અને પોલીસ અધિકારી/કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરાશે: રીવોર્ડ સંપૂર્ણપણે Ex-Gratia/ઇનામ ચુકવણી છે. સક્ષમ સત્તાતંત્ર આવા રીવોર્ડને મંજુર કરી શકશે: સરકારી અધિકારી/કર્મચારી જો બાતમીદારની ભુમીકામાં હોય તો મળવા પાત્ર રકમના પ્રમાણમાં રીવોર્ડની રકમથી સ્વતંત્ર રીવોર્ડ રકમ મેળવવા હકદાર છે... access_time 7:04 pm IST