Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

પોરબંદર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો અનોખો વિરોધ

પોરબંદર : જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, કોંગ્રેસ આગેવાન વિજયભાઇ ઓડેદરા, પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઇ. પ્રમુખ  કિશનભાઇ રાઠોડ, જિલ્લા  યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ આનંદભાઇ પુંજાણી, તેમજ કોંગ્રેસના આગેવાન વિશાલભાઇ બારાય દ્વારા પેટ્રોલ ડીઝલ સી.એન.જી.ના ધરખમ ભાવ વધારાના વિરોધમાં તંત્રને શરમ કરાવા ફટાકડા ફોડી અને પેટ્રોલ પર વાહન ધારકોને મીઠાઇ ખવડાવી અનોખો વિરોધ નોંધાવયો હતો. તે તસ્વીર.

(11:42 am IST)