Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

બગસરામાં અજાણ્યા ભિક્ષુકને વાહને હડફેટે લેતા મોત

બગસરા તા. ૭ :..  બગસરામાં ભીક્ષુક ઉ.૬૦ ને અમરેલી  રોડ બગસરા બાયપાસ પાસે કોઇ અજાણ્યા  વાહન ચાલકે હડફેટે લેતા મૃત્યુ પામેલ છે. બીનવારસી લાશને કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવેલ છે.

જે આઘેડના વાલી વારસ  કે સગા હોય તો બગસરા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા બગસરા પોલીસ સ્ટેશન પી. એસ. આઇ. મોરીએ બગસરા પોલીસ સ્ટેશનના નં. ૦ર૭૯૬ રરર૦૯૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(4:13 pm IST)