Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શ્રી મહાવીરપુરમ તીર્થના આંગણે સોમવારે શ્રી મહાવીર જન્મ વાંચન

મોટી પાનેલી તા. ૭ :ઙ્ગ હાર્દિક પટેલ નાં સવર્ણોને અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથેનાં આમરણાંત ઉપવાસ આંદોલનનાં સમર્થનમાં મોટી પાનેલીના કડવા પટેલ સમાજ ખાતે બહોળી સંખ્યામા પાટીદાર ભાઈઓ તેમજ મહિલાઓ પ્રતીક ઉપવાસમા જોડાઈ સવારથીજ રામધૂનનો નાદ ગુંજી ઉઠ્યો હતો.  હાર્દિકનાં સમર્થનમા ગામના એકાવન પાટીદાર યુવાનો એ મુંડન કરાવી સરકાર સામે વિરોધ વ્યકત કરેલો હજારોની સંખ્યામા પાટીદાર ભાઈઓ બહેનોએ એકસાથે જય સરદાર જય પાટીદારનો નારો લગાવી સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કરેલો. આ તકે ગામની આશિક બજારો પણ બંધમા જોડાઈ સમર્થન આપેલ હતું.

(11:48 am IST)