Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

નવાગઢ રેલ્વે સ્ટેશન ડામર કામનો પ્રારંભ

નવાગઢ, રેલ્વે સ્ટેશનને જોડતો રસ્તો એકદમ બિસ્માર બની ગયો હતો. આ રસ્તો નવો બનાવવા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ રવીભાઇ આંબલીયા, કાર્યકારી પ્રમુખ બી.ડી.પટેલ તથા ડાઇંગ એશોના પ્રમુખ રાજુભાઇ પટેલ વગેરેએ રજુઆત કરતા  આખરે ભાવનગર ડીવીઝન રેલ્વે મેનેજરે રસ્તાનુ કામ મંજુર કરતા હાલ નવાગઢ રેલ્વે સ્ટેશનનો રોડ નવો બનતો નજરે પડે છે.

(11:48 am IST)