Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સિહોરના નેસડામાં જુગાર રમતા ૧૪ ઝડપાયા

 ભાવનગર  શિહોર તાલુકાનાં નેસડા ગામનાં બસ સ્ટેન્ડથી સામેનાં ભાગે આવેલ બાવળની કાંટ જે ખાર વિસ્તાર તરીકે ઓળખાય છે. તેમાં જાહેરમાં ગોળ કુંડાળું વળી ગંજીપતાનાં પાના-પૈસા વતી હાથ કાપનો મોબાઇલની લાઇટનાં અંજવાળે જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૧૪ માણસો પકડાય ગયેલ અને ઘણાં માણસો જુગાર રમવાવાળી જગ્યાએથી ભાગી ગયેલ.જે પકડાય ગયેલ નીચે મુજબનાં માણસો પાસેથી ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૮૯,૦૫૦/-,મોબાઇલ નંગ-૧૫ કિ.રૂ.૪૪,૫૦૦/- તથા અલગ-અલગ કંપનીનાં મો.સા./સ્કુટર નંગ-૨૩કિ.રૂ.૫,૮૫,૦૦૦/- મળી કુલ રૂ.૭,૧૮,૫૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. ભીમાભાઇ ભોજાજી રાઠોડ ઉ.વ.૪૫ રહે.નિકુલભાઇ આહિરનાં ઇંટનાં ભઠ્ઠે,નેસડા, મુકેશભાઇ ઉર્ફે મુન્નો રમણીકભાઇ સોલંકી ઉ.વ.૪૨ રહે.મફતનગર,ભાવનાથ મંદીર પાછળ, જુના શિહોર, સુરેશભાઇ ગોવિંદભાઇ હુંબલ ઉ.વ.૩૭ રહે.અવેડા પાસે,નેસડા, અશોકભાઇ વાદ્યજીભાઇ ખમલ ઉ.વ.૨૯ રહે.જુના ગામમાં, કરદેજ, મહેશભાઇ લાભુભાઇ ગોહેલ ઉ.વ.૨૨ રહે.કટકીમાં, કરદેજ, બાબુભાઇ બચુભાઇ વાદ્યેલા ઉ.વ.૭૦ રહે.કોળીવાડ,નેસડા, કલ્પેશભાઇ દાનાભાઇ ડાંગર ઉ.વ.૨૬ રહે.દશામાંનાં મંદિર પાસે, નેસડા, રણજીતસિંહ હઠુભા ગોહિલ ઉ.વ.૨૮ રહે.ગઢ પાટીમાં, ભોજપરા, હરપાલસિંહ જીતુભા ગોહિલ ઉ.વ.૩૨ રહે.ગઢ પાટીમાં, નારણભાઇ માસાભાઇ કુવાડીયા ઉ.વ.૩૨ રહે. મોમાઇમાં નાં મંદિર પાસે,નેસડા, નરેનભાઇ બાલાભાઇ કુવાડીયા ઉ.વ.૩૨ રહે.ડાંગર શેરી, નેસડા, રઘુભાઇ મેપાભાઇ સાટીયા ઉ.વ.૪૫ રહે.ભરવાડ શેરી, કરદેજ, પેથાભાઇ પાંચાભાઇ હુંબલ ઉ.વ.૪૭ રહે.રામજી મંદિર પાસે, નેસડા, પ્રવિણભાઇ પેથાભાઇ ખમલ ઉ.વ.૨૬ રહે.રામાપીરનાં મંદિર પાસે, નેસડા, આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, જીતેન્દ્દસિંહ ઝાલા,રાજેન્દ્દસિંહ સરવૈયા,ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા,અજયસિંહ વાદ્યેલા,ઇમ્તીયાઝખાન પઠાણ, જયદિપસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:34 am IST)