Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 101 એક્ટિવ કેસ

જામનગર: જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,હાલમાં 101 એક્ટિવ કેસ છે, મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,25,104 સેમ્પલ લેવાયા છે

 

(8:04 pm IST)