Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

મૂળ ભાવનગરના મહુવા ગામના અને હાલ રાજકોટમાં રહેતા ગાયક હેમંત જોશી સોશિયલ મીડિયામાં છવાયા : ફક્ત 1.40 સેકન્ડમાં હનુમાન ચાલીસા ગાતા આ ગાયક ને લાખો ચાહકોએ બિરદાવ્યા : ખૂબ જ વાઇરલ આ વીડિયોમાં દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ, હેમંતભાઈને આપી રહ્યા છે શુભકામનાઓ : આપ પણ માણો આ વીડિયો

(5:06 pm IST)
  • આગરામાં દલિત સમાજે હનુમાન મંદિર પર કર્યો દાવો ;આગ્રાનું પ્રસિદ્ધ હનુમાન મંદિર પર કર્યો કબ્જો : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હનુમાનજીને દલિત ગણાવતા રાજકારણમાં ગરમાવો :યોગીના નિવેદન બાદ ડાલી સમાજે મંદિર પર કર્યો દાવો ;આગ્રાની અસરે લખનૌમાં પણ દલિત સમાજે હનુમાનજી મંદિરમાં પોતાની માંગ કરી:લખનૌના હજ઼રતગંજમાં દક્ષિણમુખી હનુમાન મંદિરમાં દલિતોએ પૂજા અર્ચના કરી અને હનુમાન ચાલીસા કર્યા access_time 1:03 am IST

  • રાહુલ ગાંધી પર ભાજપના શાબ્દિક પ્રહાર એ ગભરાહટનો સંકેત :રાહુલ ગાંધીએ પીએમને સવાલ કર્યો હતો કે તેઓ ક્યાં પ્રકારના હિન્દૂ છે :જે હિંદુત્વના પાયાને સમજતા નથી ;રાહુલના નિવેદન બાદ ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા :મનીષ તિવારીએ કહ્યું કે આ ભાજપની ગભરાહટ છે access_time 1:02 am IST

  • પાકિસ્તાની વિદેશમંત્રીએ 'ગુગલી 'પર કર્યો બચાવ :પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ પોતાના વિવાદાસ્પદ ગુગલી નિવેદનનો બચાવ કરતા કહ્યું કે તેની ટિપ્પણીને શીખ ભાવનાઓથી જોડવું ભ્રામક હતું access_time 12:48 am IST