Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

મગફળી કૌભાંડમાં તરઘડી સેવા સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ ઝાલાવડીયાની ફરીયાદના આધારે ગુન્હોઃ ખુદ ફરીયાદી જ શંકાના પરીઘમાં?

ગોડાઉનો ભાડે રાખવા ગુજકોર્ટે તેમની નિમણુંક કરેલી : રહી રહીને કડાકા-ભડાકા થવાના એંધાણ દર્શાવતા જાણકારો : નવનિયુકત એસપી બલરામ મીણાએ તપાસ ઉપર નજર કેન્દ્રીત કરી

(3:36 pm IST)