Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

સુરેન્દ્રનગર મહિલા કોંગ્રેસ દ્વારા આવેદન

વઢવાણઃ સુરતમાં ર૧ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ કરવા તથા યોગ્ય કાર્યવાહી કરવા બાબતે સુરેન્દ્રનગર કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન રંગપરા અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપ્યુ તે તસ્વીર.

(1:00 pm IST)