Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

કચ્છના દરિયામાંથી મળ્યા લાખો વર્ષ જૂના ડાયનાસોર માછલીના અવશેષો

 

ગુજરાતના કચ્છ જીલ્લામાં ભૂગોળ વૈજ્ઞાનિકને એક મહાકાય માછલીના અવશેષો મળ્યા છે. જેને સંશોધકોએ ફીસ લિઝાર્ડ નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાણી સાથે જોડાયેલ જીવ પુરાસિક કાળ નું હોઇ શકે પહેલો એવો મોકો છે. ગુજરાતમાં મળેલ અવશેષ ડાયનાસોર કાળના એટલે કે લગભગ 250થી 200 મિલીયન વર્ષ પહેલાના છે. પ્રજાતિના અવશેષ US, ઓસ્ટ્રેલીયા અને યુરોપમાં મળ્યા હતા.

(11:11 pm IST)