Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

NSIC દ્વારા મનપાને ૩ હજાર માસ્ક અર્પણ

રાજકોટ :કોર્પોરેશનના કર્મચારીને પણ વાયરસ સંક્રમણ સામે રક્ષણ મળી રહે તેવા આશય સાથે NSIC (નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.)ના જનરલ મેનેજર યુ. વેન્કટચલપથી (નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.) વતી તેમના પ્રતિનિધિઓ કમલકાન્ત સાહુ (ડે. મેનેજર) અને રવિપ્રકાશ વાળા (આસી. મેનેજર)ના હસ્તે મનપાને ૩૦૦૦ નંગ માસ્કનો જથ્થો અર્પણ કર્યો હતો અને મનપાની સવાને બિરદાવી હતી.

(3:46 pm IST)