Gujarati News

Gujarati News

તા. ૨૫ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ સુદ – ૨ શનિવાર
તા. ૨૪ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ સુદ – ૧ શુક્રવાર
તા. ૨૩ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર વદ – અમાસ ગુરૂવાર
તા. ૨૨ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર વદ – અમાસ બુધવાર
તા. ૨૧ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર વદ – ૧૪ મંગળવાર

પુત્રીનો ડોકટર માતાને મેસેજ :ફાઇટ બેક...વી મીસ યુ... માતાનો જવાબઃ હા બેટા...હું પાછી આવીશ...પણ...: મૂળ ભારતીય ડો. માધવી આયા (આહ્યા) ને અમેરિકામાં કોરોના ભરખી ગયો : કોરોનાગ્રસ્ત લોકોની ICUમાં છેલ્લે સુધી સારવાર કરતા કરતા ખુદ કોરોનાનો શિકાર બની ગયા : ર૦૦૮ થી ન્યુયોર્કની વુડહુલ હોસ્પિટલમાં સિનિયર ફીઝીશ્યન તરીકે ફરજ બજાવતા હતાઃ ભારતમાં (મુંબઇ) MBBS થઇને ૧૯૮૮માં અમેરિકા જઇને આગળનો અભ્યાસ કર્યો હતો : ૧૯૯૪માં રાજ આયા સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતાઃ પતિ રાજ તથા પુત્રી મિલોની સાથેનો સુખી પરીવાર કરૂણાતાપૂર્વક વેરવિખેર થઇ ગયો : ડો. માધવીબેનના પિતા સ્વ. ડો. રતુભાઇ મસરાણી તથા માતા ડો.માલતીબેન મસરાણી પણ મુંબઇના ખ્યાતનામ તબીબોઃ ભાઇ ડો. મકરંદ મસરાણી શાહરૂખખાનના ફેમીલી ડોકટર છે : COVID19 મહામારીએ સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ રઘુવંશી (લોહાણા) ડોકટરનો ભોગ લીધો access_time 4:18 pm IST