Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

૯૪ સેમ્પલ નેગેટીવ જાહેરઃ ૯નું રીઝલ્ટ બાકી

રાજકોટ શહેર-જિલ્લામાં આરોગ્ય તંત્રએ વધુ ૧૦૩ સેમ્પલ લીધા

આજે લેવાયેલા સેમ્પલમાં ૯૮ રાજકોટ શહેરના અને ૩ ગ્રામ્ય વિસ્તારના છેઃ ર અન્ય જિલ્લાનાઃ ૬૩ પુરૂષો, ૪૦ સ્ત્રીઓ છે, પરિણામ સાંજ સુધીમાં જાહેર થશે

(11:36 am IST)