Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સમી સાંજે રાજકોટમાં અનરાધાર વરસાદ ;રોડ-રસ્તામાં નદીઓ વહી

સૌકોઇએ મેઘરાજાના કર્યા વધામણાં :પહેલા ધોધમાર વરસાદને લોકોએ મન ભરી માણ્યો

રાજકોટ :રાજકોટમાં સમીસાંજે વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને રોડ પર નદીઓ વહી ગઈ હતી શહેરમાં પહેલા ધોધમાર વરસાદથી સૌકોઈના હૈયા પુલકિત થયા હતા અને વરસાદને લોકોએ મન ભરી માણ્યો હતો શહેરના અનેક વિસ્તારમાં નાના ભુલકાંઓએ વરસાદની મોજ માણી હતી અને યુવાનો પણ વરસાદમાં નીકળી પડ્યા હતા

(8:08 pm IST)