Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

હેલ્થ અને હોસ્પિટલ સમિતિ કોંગ્રેસ દ્વારા ૨૬મીએ સર્વરોગ નિદાન કેમ્પ

નામાંકીત તબીબોની સેવાઃ દવાઓમાં ૧૫ ટકા વળતર

રાજકોટઃ તા.૨૨, હેલ્થ અને હોસ્પિટલ સમીતી કોંગ્રેસ તથા મધુરમ હોસ્પીટલના સંયુકત ઉપક્રમે સર્વ નિદાન કેમ્પનું આયોજન તા.૨૬ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ સુધી શ્રી મા આનંદમયી કન્યા વિદ્યાલય રાધાનગર-૧, લક્ષ્મીનગર મેઇન રોડ જી.ઇ.બી.ની પાછળ રાજકોટ ખાતે યોજાયેલ છે.

આ કેમ્પમાં ડો.હાર્દ વસાવડા (ન્યુરોસર્જન), ડો. પીનલ વઘાસીયા (જનરલ ફિઝીશીયન), ડો. કુલદીપ પરમાર (હાડકાના ડોકટર એલીઝારોહ), ડો. મીલીત ઠકકર (ફીઝીયોથેરાપીસ્ટ), ડો. વીરલ વસાવડા (જનરલ સર્જન), ડો. મીલન રાઠોડ (મગજ માનસીક રોગ નિષ્ણાંત), ડો. મેઘા ગણાત્રા  (દાતના ડોકટર),  ડો. ધારા સોલંકી (સ્ત્રી રોગ નિષ્ણાંત)

કેમ્પના પ્રીસ્ક્રીપ્શન પર એકવાર (મયુરસિંહ સતુભા જાડેજા) (આશાપુરા મેડીકલ સ્ટોર્સ નિલકંઠ સીનેમા સામે આનંદનગર) ખાતે દવા પર ૧૫ ટકા વળતર આપાશે.

કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ભીખુ દવે (હેલ્થ અને હોસ્પિટલ સમીતી ચેરમેન ગુજરાત પ્રદેશ) મનસુખભાઇ જોષી (ટ્રસ્ટી મા આનદીમય કન્યા વિદ્યાલય), પ્રમુખ સ્થાન અશોકભાઇ ડાંગર (શહેર પ્રમુખ) શ્રીમતી ગાયત્રીબા વાઘેલા (મહિલા પ્રદેશ પ્રમુખ) ડો. હેમાંગ વસાવડા, શ્રી કુ. હેલીબેન ત્રિવેદી, મહેશ રાજપુત દિનેશ મકવાણા, શ્રી મયુરસિંહ જાડેજા, શ્રી જશંવતસિંહ ભટ્ટી, પ્રદીપ ત્રિવેદી, તથા કોંગ્રેસના સર્વે આગેવાનો તથા શ્રીમતી લીનાબેન આચાર્ય અને હેલ્થ અને હોસ્પિટલ સમીતી કોંગ્રેસના સર્વ હોદેદારો મુકેશપરી,  જતીનભાઇ શેઠ,  જીવાભાઇ ચાવડા,  કાનાભાઇ ભલીગોતર, ઘનશ્યામભાઇ શ્રીમતી રાણીબેન, હરસુખ દાફડા, રસીકભાઇ, ઇકબાલભાઇ,  ભગવાનજીભાઇ, નરેન્દ્રભાઇ જોશી, દિનેશભાઇ, રાણાભાઇ, રાજેશભાઇ તથા રાજુભાઇ, અમૃતભાઇ, આરીફભાઇ, આસીતભાઇ, બાબુભાઇ ચુડાસમા, ચેતનભાઇ, ભાણાભાઇ, ભરતભાઇ, બીરેનભાઇ, દીનેશભાઇ ચાવડા, સતીષભાઇ , ગોવિંદભાઇ તથા મહેશભાઇ, નવાજભાઇ, શ્રીમતી હંસાબેન, હરેશભાઇ, હરીભાઇ, હર્ષદભાઇ, હરેશભાઇ, ભીખુભા ભટ્ટી, સંજયભાઇ, કાનજી બાપા, લતાબેન, મીતેષભાઇ, નાસીરભાઇ, નાનજીભાઇ દવેરા, પારસભાઇ, પ્રવિણભાઇ, પ્રેમીલાબેન, સરોજબેન, રાજુભાઇ, રવિભાઇ, રોનકભાઇ, અકીલભાઇ, સીરાજભાઇ, વાલજીભાઇ, યોગેશભાઇ, સ્વમતભાઇ ઝાલા, લાલાભાઇ વીરડીયા વિ. જોડાયા છે તેમ કાળુભાઇ ચુડાસમાએ જણાવેલ છે. વધુ વિગત માટે મો.૯૩૨૭૨૬૫૮૮૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:55 pm IST)