Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

વોર્ડ નં.૧પમાં વિવિધ વિકાસ કામોનો પ્રારંભ : ખાતમુર્હૂત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧પમાં પાણીની લાઇન આર.સી.સી. તથા પેવિંગ બ્લોક નું કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામ વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર ના પ્રયત્નો સફળ થયા છે.  આ પ્રસંગે વોર્ડ ના પ્રમુખ વાસુભાઇ ભંભાણી કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, પ્રવિણભાઇ સોરાણી, રામભાઇ હેરભા, અરવિંદ મુછડીયા, વિક્રમભાઇ સોલંકી, ગભરૂભાઇ રબારી, સાતાભાઇ ભોજાણી, વાઘેલાભાઇ કાળુભાઇ ભરવાડ, ઇશ્વરભાઇ મોરી, નારણભાઇ મોરી અને લતાવાળા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(3:23 pm IST)