Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજકોટમાં દરેક વોર્ડ ઓફીસરને જવાબદારી : ખેડૂતથી માંડીને શાકભાજી અને કરીયાણાની દુકાન સુધી પુરવઠો ચાલુ રહે

રાજકોટમાં મેયર બીનાબેન આચાર્ય, અગ્રણીઓ નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશ મિરાણી, કલેકટર રૈમ્યા મોહન, મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, ડીડીઓ શ્રી સહિતના ઓફીસરોની મીટીંગમાં લેવાયેલ નિર્ણય : લારીઓ પાસે લોકો એકત્ર ન થાય, ચોક્કસ જગ્યાએ લારીઓ ઉભી રહે સહિતની બાબતો નક્કી થઈ : કલેકટરશ્રી, કમિશ્નરશ્રી, ડીડીઓ વિ.ની બેઠક ચાલુ : લોકોને મુશ્કેલી નહિં પડવા દેવાનો કોલ : ડાયાબીટીસ સહિતના દર્દીઓને જરૂર પડ્યે  એમ્બ્યુલન્સની સેવા અપાશે : ભવિષ્યમાં ચોક્કસ કલાકો જ દુકાન ખુલ્લી રહે તેવું ગોઠવવાની સંભાવના

(3:35 pm IST)