Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સેવાનુ કામ... ગરીબોને ભોજન વિતરણ

રાજકોટ : ૨૧ દિવસના લોકડાઉનનો આજે પ્રથમ દિવસ પૂર્ણ થવામાં છે ત્યારે રોજેરોજ કમાઈને ખાતા શ્રમિકોને રાજકોટની સેવાકીય સંસ્થાઓ દ્વારા ભોજન વિતરણ કરવામાં આવેલ. દરેકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી અને દરેક શ્રમિકને અમુક મીટર દૂર રાખવામાં આવ્યા હતા. ટ્રાફીકના પી.આઈ. શ્રી ગડુએ લોકોને તકેદારી રાખવા અપીલ કરી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:34 pm IST)