Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વોર્ડ નં.૨માં 'આપ'નો પ્રચાર

રાજકોટઃ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને વોર્ડ નં.૨ના ઉમેદવાર રાજભા ઝાલાની યાદી મુજબ ચૂંટણી પ્રચાર દરમ્યાન વોર્ડ નં.૨ની પેનલને ભરપૂર આવકાર મળ્યો હતો. અન્ય પક્ષોના જાકમજોળ પ્રચાર સામે સાદગી પૂર્વક પ્રચાર કરવામાં આવેલ તેમ જણાવાયું હતું.

(3:29 pm IST)