Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,519 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09, 76,776 થઇ :એક્ટિવ કેસ 1,40,066 થયા: વધુ 9962 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06,75.882 થયા :વધુ 90 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,240 થયા access_time 1:17 am IST

  • શું આ વખતે IPL તમામ મેચો મુંબઈ અને અમદાવાદમાં જ રમાશે? : ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર છેઃ આ વખતે આઈપીએલના તમામ અમદાવાદ અને મુંબઈમાં રમાય તેવી સંભાવના છેઃ જો કે હજુ ફાઈનલ ન હોવાનું જાણવા મળે છે access_time 4:07 pm IST

  • ચૂંટણી એક બિમારી છે : રાજનીતિથી દૂર રહીશુઃ સરકાર પર ભરોસો નથી : એનડીટીવીના પત્રકાર નિધી કુલપતિ સાથેના ખાસ ઇન્ટરવ્યુમાં ખેડૂત આંદોલનના સુત્રધાર રાકેશ ટિકૈતે કહેલ કે ચૂંટણી એક બિમારી છે. અમે તેની નજીક પણ નહિ જઇએ. રાજનીતિથી દૂર રહીશું આ સરકાર ઉપર અમને ભરોસો નથી. access_time 10:20 am IST