Gujarati News

Gujarati News

  • બલુચિસ્તાનમાં બે આતંકી હુમલા : પાકિસ્તાનના પાંચ સૈનિકોના મોત :અન્ય બે ઘાયલ : ફ્રન્ટિયર કોર સૈનિકોને નિશાન બનાવી બ્લુચિસ્તાનની રાજધાની ક્રેટાનાં બાહરી વિસ્તાર અને કોહલુ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કરાયો હુમલો: રિમોટ સંચાલિત બોમ્બને બાઈકમા રાખીને ફ્રન્ટિયર કોરના કાફલાને નિશાન બનાવ્યો access_time 11:24 pm IST

  • નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (NHAI)નો મોટો નિર્ણય, ૧ માર્ચ સુધી ફાસ્ટેગ FREE access_time 4:51 pm IST

  • પ્રકૃતિની અનોખી રમત : સાઉદી અરેબિયાના રણમાં ભારે બરફ વર્ષા, ઊંટ પર પથરાઈ બરફની સફેદ ચાદર access_time 4:51 pm IST