Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

બજરંગદાસ બાપુ ગૌશાળા દ્વારા એસ.પી. બલરામ મીણાનું સન્માન

રાજકોટ : શ્રી બજરંગદાસ બાપુ ગૌશાળા એન્ડ અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ગ્રામ્ય એસ.પી. શ્રી બલરામ મીણાની શુભેચ્છા મુલાકાત લઇ સન્માન કરાયુ હતુ. બજરંગદાસ બાપુ ગૌશાળાના મહંતશ્રી અજયબાપુ, જનકભાઇ, શૈલેષભાઇ, કાર્તિકભાઇ, નાજીભાઇ વગેરે આ મુલાકાતમાં સાથે રહ્યા હતા. ગૌશાળા દ્વારા હાથ ધરાતી વિવિત પ્રવૃત્તિઓથી માહીતગાર કર્યા હતા. ગૌશાળાની વધુ માહીતી માટે જનકભાઇ (મો.૭૨૦૩૯ ૭૫૯૦૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:27 pm IST)