Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સીંગતેલ-કપાસીયા તેલમાં ૧૦ રૂા. ઘટયાઃ પામોલીનમાં ૧૫ રૂા. વધ્યા

રાજકોટ, તા., ૧૭: ખાદ્યતેલોમાં આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂપીયાનો ઘટાડો થયો હતો. સીંગતેલ લુઝના ભાવ ૧૨૭૦ રૂા. હતા તે ઘટીને ૧ર૬૦ અને સીંગતેલ ટીનના ભાવ ર૮૭પ થી ર૯રપ રૂા. હતા તે ઘટીને ર૮૬પ થી ર૯૧પ રૂા. થયા છે. કપાસીયા તેલમાં ૧૦ રૂા. ઘટતા કપાસીયા  ટીનના ભાવ રર૬૦ થી ર૩૧૦ રૂા. હતા તે ઘટીને રરપ૦ થી ર૩૦૦ રૂા. થયા હતા. જયારે પામોલીન તેલમાં ૧પ રૂપીયાનો ભાવવધારો થતા પામોલીન ટીનના ભાવ ૧પ૩પ  થી ૧૫૪૦ રૂા. હતા તે વધીને ૧પપ૦ થી ૧પ૬પ રૂા. થયા હતા.

 

(4:41 pm IST)