Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

પુષ્‍કરે કહ્યું કાનમાં, નેહલ સમજ્‍યા શાનમાં

રાજકોટ : આજે મહાનગરપાલિકાની સામાન્‍ય સભામાં રસ્‍તાના પ્રશ્ને વિપક્ષની તડાફડી વચ્‍ચે અચાનક કોર્પોરેટર નેહલ શુકલ સ્‍ટેન્‍ડીંગના ચેરમેન પુષ્‍કર પટેલ પાસે પહોંચેલ, પુષ્‍કરે કાનમાં કંઇક કહ્યું હતું. નેહલએ તેની સાથે ચર્ચા કર્યા બાદ વડાપ્રધાનના જન્‍મદિન નિમિત્તે સૌને મીઠુ મોઢું કરવા અપીલ કરી હતી. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:09 pm IST)