Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

જન્મદિન ની શુભેચ્છા પાઠવતા બોદર

વડાપ્રધાન મોદીનું જીવન પ્રેરણારૃપ

રાજકોટ,તા.૧૭: જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરએ આત્મનિર્ભર   ભારતના પ્રણેતા, ગુજરાતના સપુત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આજે ૧૭ સપ્ટમ્બરે તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારત માતાનું નામ રોશન કરના મોદીનું જીવન પ્રેરણારૃપ છે.

(4:08 pm IST)