Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

૯ ટોચના ઉદ્યોગપતિઓ અને ૨ સરકારી અધિકારીઓનું બિઝનેશ આઇકોન એવોર્ડથી આજે સાંજે સન્માન

રાજકોટઃ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે શનિવારે સાંજે ૫.૩૦ વાગ્યાથી હોટલ સયાજી ખાતે ૯ અગ્રણી ઉદ્યોગપતિઓ અને ૦૨ સરકારી અધિકારીઓનું બિઝનેશ આઇકોન એવોર્ડથી જાજરમાન સન્માન કરવામાં આવશે. જેના નામ આ મુજબ છે.૧, શ્રીરમેશભાઇ ટીલારા (ચેરમેન, શાપર વેરાવળ ઇન્ડ.એસો) ૨, શ્રી મનસુખભાઇ પાણ (ચેરમેન, હાઇબોન્ડ સિમેન્ટ પ્રા.લી) ૩, શ્રીઅમૃતલાલ કે. ભારદીયા(ચેરમેનએમ.ડી.શ્રીરવિ ટેકનોફોર્જ) ૪, શ્રી હરીશભાઇ જે.લાખાણી(ચેરમેન), ડી.એમ.એલ.ગ્રુપ ઓફ કંપનીઝ) ૫, શ્રીજયેશભાઇ સી.શાહ(ચેરમેનએમ.ડી.સોનમ કલોકમોરબી), , શ્રી રૃપેશભાઇ મહેતા, (ચેરમેન એમ.ડી. મેકપાવર સીએનસી મશીન્સ), ,શ્રી અચ્યુતભાઇ જસાણી (એમ.ડી.આનંદ ઇન્ટરનેશનલ), , શ્રીપ્રવિણસિંહ કે.વાઘેલા (ડિરેકટર, ફાઇન થ્રેડ ફોર્મ ઇન્ડસ્ટ્રીઝ), , શ્રીરાજેશભાઇ પી. માલવીયા (પ્રોપરાઇટરમીરા(ઇન્ડિયા) ફેશન્સજેતપુર) ૧૦, શ્રીઅરુણ મહેશબાબુ (રાજકોટ જિલ્લા કલેકટર) ૧૧, શ્રીરાજુ ભાર્ગવ (રાજકોટ શહેર પોલીસ કમિશ્નર):

આયોજનમાં ગ્રેટર રાજકોટ ચેમ્બરના ધનસુખભાઇ વોરા, કાંતિભાઇ જાવિયા, ઉપેનભાઇ મોદી, ઇશ્વરભાઇ બાંભોણીયા, રમેશભાઇ ઝાલાવડીયા, કિરીટભાઇ આદ્રોજા વિ.જહેમત ઉઠાવી રહૅયા છે.(તસ્વીર સંદીપ બગથરીયા)

(4:45 pm IST)