Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

હેપ્‍પી બર્થ ડે પીએમ મોદી

હિરાબાના જાયા, દામોદરદાસના બેટા
ભારત દેશની પ્રગતિ માટે તમે સંઘર્ષ કરનારા
નરેન્‍દ્રભાઇના નામ સાંભળી, ભારતદેશ હરખાતો
સતત પ્રવૃતિથી નિરોગી સ્‍વાસ્‍થ્‍ય તમારુ રહે
તમારા જન્‍મદિને ઇશ્વર આપને વિકાસ આગળ કરવા હિમ્‍મત આપે એજ પ્રેરણા સાથે તમને ખુબ ખુબ અભિનંદન
જન્‍મદિવસની ખુબ ખુબ શુભેચ્‍છાઓ મોદીજી
ઠાકર દિપ હર્ષદકુમાર
મો. ૭૪૦૫૦ ૭૫૦૪૦

 

(10:17 am IST)