Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

મેહુલનગરમાં વર્ષાબેનનું બેભાન હાલતમાં મોત

કોઠારીયા રોડ નિલકંઠ સીનેમા પાછળ મેહુલનગર શેરી નં.ર મા રહેતા વર્ષાબેન જયેશભાઇ બાવળેચા (ઉ.પ૧) ગઇ કાલે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ. આ અંગે ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેસાએ કાર્યવાહી કરી હતી.

(11:58 am IST)