Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

હેલ્ધી બેબી કોમ્પીટીશનઃ ૨૨મીએ ઈનામ વિતરણ

રાજકોટઃ પૂજા હોબી સેન્ટર અને પોદાર જમ્બો કીડઝ દ્વારા યોજાયેલ હેલ્ધી બેબી કોમ્પીટીશનમાં ૧ મહિનાથી ૧૨ વર્ષ સુધીના ૩૫૦ બાળકોએ ભાગ લીધો હતો. સતનામ હોસ્પિટલના ડો.વૈભવ કોટેચા, ડો.પ્રતિક શેઠ, ડો.શ્વેતા ગૌદાણા, ડો.બિંદીયા તથા ડો.નિધી સહિતના ડોકટરોની ટીમ દ્વારા બાળકોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

૦-૩ વર્ષની ગર્લ્સના ગ્રુપમાં સ્માઈલી ફેઈસમાં માતંગી, ધન્વી, ચાર્મી, વિહા, પ્રાંશી તથા બોયઝમાં નિવ, કહાન. હેલ્થી ટીથમાં પ્રિહાન તથા તક્ષ. બ્યુટીફૂલ હેર ગર્લ્સ- મંત્રા, ધૈરવી તથા બોયઝઃ શ્લોક, હિયાન, પ્રથમ, બ્યુટીફૂલ આઈસ ગર્લ્સ- રીયા, ફેની, રાહી, બોયઝઃ તીર્થ, ધ્રુવાન, પંથ, હેલ્ધી બેબી ગર્લ્સ- મીશીતા, કાવ્યા, ધનશ્વી, ધીયા, નિરજા, માન્યા, વીરા, રૂહી, ૩-૬ વર્ષની ગર્લ્સના બ્યુટીફુલ હેર- રૂશીકા, બ્યુટીફૂલ આઈઝ- ઝીયાંશ, રીયા, હેલ્ધી બેબી- ખ્વાઈશ, પીહૂ, દર્શી, પ્રથમ, માધવ તેમજ ૬-૯ વર્ષ હેલ્ધી બેબી : સાન્વી, દેવ, પરમ અને ૯- ૧૨ વર્ષ બ્યુટીફૂલ હેરઃ ધ્રુવી, હેલ્ધી બેબીઃ ધૈર્ય- ઓમકુમાર બાળકો વિજેતા થયાં હતા. તમામ વિજેતા બાળકોનો  ઈનામ સમારોહ તા.૨૨ રવિવારના રાત્રીના ૯ કલાકે હેમુગઢવી હોલ ખાતે થશે.

કોમ્પીટીશનને સફળ બનાવવા માટે પૂજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝના તમામ કમીટી મેમ્બરો સોનલબેન, દિપ્તીબેન, સમીરનબેન, અલ્પાબેન, અવેશભાઈ, શિવાભાઈ, અજયભાઈ, શ્રેયાબેન, મીનાબેન, આરતીબેન, ભાવનાબેન, દીપાબેન, પૂર્વીબેન, કિંજલબેન, કમલબેન, રશ્મીબેન, શ્રૃતીબેન, ડો.પૂજા રાઠોડ, દીપુદીદી તથા સંચાલિકા શ્રીમતી પુષ્પા રાઠોડએ જહેમત ઉઠાવી હતી.

(3:45 pm IST)