Gujarati News

Gujarati News

  • ગાયોને કપાવા પણ નહી દઇએ: ખેડૂતોના પાકને પણ નુકસાન નહી થાય: યોગી આદિત્યનાથનું વચન : ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢ પહોંચીને 1135 કરોડની 352 યોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા access_time 12:51 am IST

  • રાજ્યના 89 તાલુકાઓમાં વરસાદ નોંધાયો :સૌથી વધુ દાહોદ અને શહેરામાં છ ઈંચ વરસાદ ખાબક્યો : નવસારીના ખેરગામમાં પાંચ ઈંચ વરસાદ પડતાં પાણી ઠેર-ઠેર પાણી ભરાયા access_time 11:32 pm IST

  • ઇડીનો ધડાકોઃ ડી.કે. શિવકુમાર, સાથીઓ પાસે ૩૧૭ બેંક ખાતાઃ ૮૦૦ કરોડની બેનામી સંપતિ : કોંગી નેતા ડી.કે. શિવકુમાર તેમના પરિવારના સભ્યોના ર૦ વિવિધ બેંકોમાં ૩૧૭ બેંક ખાતા છેઃ ઇડીનો દાવો છે કે ર૦૦ કરોડની મની લોન્ડ્રીંગનો ખુલાસોઃ કોંગ્રેસના નેતાના નામ પર ૮૦૦ કરોડની બેનામી સંપત્તિ છે. access_time 3:34 pm IST