Gujarati News

Gujarati News

  • ચિદમ્બરમ ૧૯ સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં જ રહેશે : તેમની ઇડી સમક્ષ સરેન્ડર થવાની અરજી દિલ્હી કોર્ટે ફગાવી દેતા હવે ચિદમ્બરમનો તિહાર જેલવાસ પાંચ દિવસ લંબાઇ ગયો છે access_time 4:24 pm IST

  • એક દેશ... એક ભાષાઃ અમિત શાહના નિવેદનથી હોબાળોઃ : વિપક્ષ દ્વારા તીખી પ્રતિક્રિયાઃ બંગાળથી લઈને દક્ષિણના રાજ્યો ભડકી ઉઠયાઃ શાહે કહ્યુ હતુ કે સમગ્ર દેશમાં એક જ ભાષા હોવી જરૂરી છેઃ જેથી વિશ્વમાં ભારતની ઓળખ બને access_time 3:22 pm IST

  • ઇડીનો ધડાકોઃ ડી.કે. શિવકુમાર, સાથીઓ પાસે ૩૧૭ બેંક ખાતાઃ ૮૦૦ કરોડની બેનામી સંપતિ : કોંગી નેતા ડી.કે. શિવકુમાર તેમના પરિવારના સભ્યોના ર૦ વિવિધ બેંકોમાં ૩૧૭ બેંક ખાતા છેઃ ઇડીનો દાવો છે કે ર૦૦ કરોડની મની લોન્ડ્રીંગનો ખુલાસોઃ કોંગ્રેસના નેતાના નામ પર ૮૦૦ કરોડની બેનામી સંપત્તિ છે. access_time 3:34 pm IST