Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાધા-મીરા સોસાયટીમાં મેટલીંગ કામનો પ્રારંભ

રાજકોટ : શહેરનાં વોર્ડ નં.૪ મોરબી રોડની રાધા-મીરા સોસાયટી શેરી નં.૦૧નું મેટલીંગ કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગસીયા, કંકુબેન કાનાભાઈ ઉધરેજા તથા નયનાબેન પેઢડીયા સાથે વોર્ડ પ્રમુખ સી.ટી. પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, ઠાકરશીભાઈ અકબરી, વિઠ્ઠલભાઈ ઢાંકેચા, અતુલભાઈ ટોપીયા સ્થાનિક રહીસો તુલસીભાઈ મુંગરા, નરેન્દ્રભાઈ પરમાર, જીતુભાઈ પરમાર, કાનાભાઈ લોખીલ, અમરીશભાઇ ખોખર, ચમનભાઈ ભાડેસીયા, દિલીપભાઈ ઠેરાળીયા, અંકુરભાઈ સાંગાણી, દિલીપભાઈ કતકપરા, જયસુખભાઈ ગમઠા અને ગભરૂભાઈ ખાંચર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:03 pm IST)