Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વોર્ડ નં. ૧૧માં રોડ-રસ્તા અંગે ધારાસભ્ય લાખાભાઇને રજુઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૧ના મુરલીધર સોસાયટી અને પટેલ પાર્ક સોસાયટીની રોડ રસ્તાની રજુઆત ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાને કરવામાં આવી હતી. આ તકે વોર્ડના મહામંત્રી સંજયભાઇ બોરીચા, વોર્ડ પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ પાઘડાર, પૂર્વ મહામંત્રી સંજયભાઇ દવે તથા યુવાભાજપ અગ્રણી અમિત બોરીચા હાજર રહેલ.

(3:15 pm IST)