Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ટીપરવાનની હડતાલમાં તંત્રની બેદરકારીઃ વિપક્ષી નેતાનો આક્ષેપ

રાજકોટ :. આજે સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડમાં ટીપરવાનની હડતાલના સમાચાર મળતા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ ડેપો પર પહોંચી ટીપરવાન કર્મચારીઓના પગાર-પી.એફ., વીમા વિગેરે અંગેના પ્રશ્નો સાંભળ્યા હતા તે તસ્વીરમાં નજરે પડે છે. આ તકે શ્રી સાગઠિયાએ ટીપરવાનની આ હડતાલ તંત્રની બેદરકારીથી પડી હોવાનો આક્ષેપ કર્યો હતો.(૨-૧૬)

(3:51 pm IST)