Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

SNSD કીડ્ઝમાં પંખો ખાબકયો... બાળકીને ઇજા : NSUIનું હલ્લાબોલ

રાજકોટ : શહેરના કાલાવાડ રોડ ઉપર આવેલ SNSD કીડ્ઝમાં ચાલુ કલાસીસે પંખો પડતા ૩ વર્ષની કેયા હાર્દિકભાઇ કક્કડ માસુમ બાળા ઇજાગ્રસ્ત થતાં તુરંત વોકહાર્ટમાં લઇ જવામાં આવી હતી. વાલીઓએ સ્કુલ સામે રોષ વ્યકત કર્યો હતો. NSUI - યુવક કોંગ્રેસના રાજદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ સહિતના દોડી જઇને સ્કુલના સ્ટાફનો ઉધડો લીધો હતો. પોલીસ ફરીયાદની તજવીજ વાલીએ હાથ ધરી છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૨૧.૩૪)

(3:32 pm IST)