Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રાજકોટમાં દેશી તમંચા અને કારતુસ સાથે હમીર ભરવાડને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

 

રાજકોટ ;શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દેશી તમંચા અને કારતુસ સાથે રૈયાધારમાં રહેતા હમીર મેરાભાઈ જોગરાણા ( ,, 21 ) (રહે રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા ,પરાં ) ને ઝડપી લીધો છે અને તમંચો કારતુસ અને બાઈક મળીને 45 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે

(10:41 pm IST)